
Education
Natural Therapy
Pyramid
Pyramid power has shown its worth in the fields of health, agriculture,spiritual etc. A center has been established for gathering the information, propagation experimentation and research in the field. Occasional seminars, exhibitions are arrnaged for the purpose to exchange the views with the experts in this field.
Ayurveda
રાજ્ય કક્ષા સ્પે. ખેલ મહાકુંભ એથલેટિક્સ સ્પર્ધા
સ્પે.ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત મૂક બધિર – દિવ્યાંગ બાળકો માટેની રાજ્ય કક્ષાની એથ્લેટિક્સની વિવિધ રમતોનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિકોલ,અમદાવાદના પટાંગણમાં થયું હતું.જેના અનુસંધાને જણાવતા આનંદ થાય છે કે સ્પે.ખેલ મહાકુંભ 3.0 માં બ અને ઈ નાયક મૂક બધિર કુમારશાળા, ગાંધીઘર કછોલીના બાળકોએ 9 🥇 ગોલ્ડ , 7🥈 સિલ્વર અને 6🥉 બ્રોન્ઝ મેડલ એમ કુલ 22 મેડલ મેળવી શાળા પરિવારનું નામ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે…
રાજ્ય કક્ષા સ્પે. ખેલ મહાકુંભમાં એથલેટિક્સ સ્પર્ધામાં ગ.કી.નાયક બધિર કન્યા વિધાલયની દીકરીઓએ 7 સુવર્ણ, 5 રજત, અને 3 કાંસ્ય ચંદ્રક મેળવી શાળા સંસ્થાનું ગૌરવ વધાર્યું છે 🏆🏆🏆✨💫
Under the Special Sports Mahakumbh 3.0, various state-level athletics games for deaf, mute and differently-abled children were organized at Sports Complex Nikol, Patangan, Ahmedabad. In connection with which, it is a pleasure to inform that in the Special Sports Mahakumbh 3.0, the children of B and E Nayak Deaf Kumarshala, Gandhighar Kacholi have won a total of 22 medals, including 9 🥇 Gold, 7🥈 Silver and 6🥉 Bronze medals, and have made the school family proud at the district level and the state level…
In the State-level Special Sports Mahakumbh, the daughters of G.K. Nayak Deaf Girls’ School have won 7 gold, 5 silver and 3 bronze medals in the athletics competition and have increased the pride of the school institution 🏆🏆🏆✨💫
25 Gold + 21 Silver 🥈+09 Bronze 🥉, =55 Total medal



રાજ્ય કક્ષા સ્પે. ખેલ મહાકુંભ એથલેટિક્સ સ્પર્ધા
સ્પે.ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત મૂક બધિર – દિવ્યાંગ બાળકો માટેની રાજ્ય કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં U 16 girls ની કેટેગરીમાં ગ અને કી નાયક બધિર કન્યા વિદ્યાલય ની દીકરીઓએ રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવી શાળા સંસ્થા નું નામ જિલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ રોશન કર્યું છે…

સ્પે.ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત મૂક બધિર – દિવ્યાંગ બાળકો માટેની રાજ્ય કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં U 16 boys ની કેટેગરીમાં બ અને ઈ નાયક મૂક બધિર કુમારશાળા કછોલી ના બાળકોએ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી શાળા સંસ્થા નું નામ જિલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ રોશન કર્યું છે…

Rotary Computer Centre
With the present day advancement Deaf too can keep pace with the progressive age. Keeping this aim a centre is established. Here I.T.I. & D.T.P. operator course is provided to deaf only. The Deaf Students have secured FIRST CLASS during all five years. Totally 64 trainees have taken benefit of this section.